________________
વયાપન
૫૪૧
પૈષધ વિગેરે ભાવાસ્તવના સ્થાનભૂત એવા ઉપાશ્રય. તરફ આદરવાળો નહિ થાય ? વ્યાખ્યાન શ્રવણ એ પણ ચૈત્ય કરવાને મહેાટે લાભ
એક વાત શાસ્ત્રોમાં જે ઘણે સ્થાને કહેવામાં આવી છે, એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે, ને તે એક જિનેશ્વર મહારાજના ચેત્યોના લાભને જણાવતાં ચકખા શબ્દોમાં જણાવે છે કે સાધુ મહાત્માઓના દર્શન અને તેમના વ્યાખ્યાનના શ્રવણને મહાલાભ મળે, માટે ચૈત્યાદિક ક્રિયામાં કથંચિત દ્રવ્યહિંસા થાય તો પણ તે કરવા લાયક છે. આવી રીતે ચૈત્યની દ્રવ્યહિંસામાં
જ્યારે વ્યાખ્યાનશ્રવણના લાભને ઉદ્દેશ ગણવામાં આવે તો પછી તે વ્યાખ્યાનશ્રવણને લાભ કે અપૂર્વ હવે જોઈએ તે સહેજે સમજાય તેવું છે, અને તે વ્યાખ્યાનશ્રવણનું મુખ્ય સ્થાનક વર્તમાનના ઉપાશ્રયોજ છે. પાશ્રયે શ્રાવકશ્રાવિકાઓને અગેજ હોય છે.
ઉપાશયના આ લાભની સાથે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે ઉપાશ્રયો સાધુ નિમિત્તે હેતા નથી
અને હોવા જોઇએ ૫ણ નહિ, કેમકે ઉપાશ્રય બંધાવShree Sudharmaswami Gyanbhandarmaraar&gyanbhandar.com