________________
૫૩૯
હાપન
તેટલા વખતને તેટલા પૂરતા ભાવસ્તવજ છે. સામાયિક અને પ્રતિક્રમણનુ ભાવસ્તવપરૢ હેવાને લીધેજ તે સામાયિક, પૌષધ આદર્યા છતાં દ્રવ્યસ્તવ એટલે જિનેશ્વર ભગવાનની પ્રતિમાની પૂજાના નિષેધ કરવામાં ભાવે, જે તે સામાયિક, પ્રતિક્રમણ કરતાં પ્રભુની પ્રતિમાની પૂજારૂપ દ્રવ્યસ્તવ જો અધિકતાવાળા હાય તેા તેમાં નિષેધ કરવામાં આવત નહિ. સામાયિકાઢિ ને દ્રવ્યપૂજાના ખલાખલ વિચાર
જો કે કેટલીક જગા પર સામાયિક કરવાનું કાર્ય મેલીને પણ પ્રભુની પ્રતિમાની પૂજારૂપ દ્રવ્યસ્તવનું કા કરવાનું જણાવવામાં આવે છે, પણ તેને અ સામાયિક અને પૌષધ કરતાં દ્રવ્યપૂજાનું કાર્ય અધિક છે એમ નહિ, પણ સામાયિકની ક્રિયા સ્વતંત્ર છે, જ્યારે પૂજાની ક્રિયા સામગ્રીને આધીન રહે છે. વળી સામાયિક, પાષધ તે કરનારના આત્માને ઉદ્ધરનાર છે, જ્યારે ભગવાનની દ્રવ્યપૂજા તે કરનારના આત્માને અને બીજા તે દેખીી અનુમાદના કરનારના આત્માને ઉદ્ધૃરનારી છે, અને આજ કારણથી શાસ્ત્રકારાએ ઘેરથી સામાયિક કરીને
Shree Sudharmaswami Gyanbhandamarar@gyanbhandar.com