________________
માપન
મક
પણ પ્રકારે અનુચિત નથી. ભગવાન ગૌતમસ્વામીજી વિગેરે ગણધર પણ જે વખતે ત્રિલોકનાથ તીર્થકર ભગવાન મહાવીર મહારાજ વિગેરે જિનેશ્વર ભગવાનની પહેલા પહેરની દેશના દીધા પછી જે બીજા પહેરે દેશના આપે છે તે દેશનાની વખતે આવશ્યકનિયુક્તિકાર મહારાજ વિગેરે સ્પષ્ટપણે જણાવે છે કે રાજા તે દેશના માટે સિંહાસન લાવે અને તે સિંહાસન ઉપર ગણધર મહારાજાઓ બિરાજમાન થઈ દેશના આપે. જે રાજા મહારાજાઓ લાખ અને કરોડ સોનૈયા અને રૂપીઆ ભગવાન જિનેશ્વરની વધામણીમાં આપે તે રાજા મહારાજાઓ ગણધર મહારાજાને માટે જે સિંહા સન લાવે, તે સિંહાસન ચંદ્રોદય આદિ ઉપકરણુવાળું હોય તે સ્વાભાવિક છે, અને જે વખત ગણુથર મહારાજની દેશના થાય તે વખતે જે કોઈપણ રાજા મહારાજા સિંહાસન લાવનારા નથી લેતા તે જિનેશ્વર ભગવાનના પાદપીઠ કે જે રત્નથી જડેલાં હોય છે, અને જે પાદપીઠ ઉપર બેસતાં જિનેશ્વર ભગવાનની રત્નજડિત વેદિકાજ પાછળ આવે છે, તે પાદપીઠ ઉપર ભાચાર્ય મહારાજ
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com