________________
૫૨૬,
તપ અને
ઉપકારને અંગે ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાના દર્શન, પૂજન, વિગેરે કરવાં તે તેમની સજજતા કે સમ્યગ્દષ્ટિપણાને શોભતું જ છે અને આથી જ ભગવાન જિનેશ્વરોની પ્રતિમાને ભરાવનારાઓ જગતમાં જિનેશ્વર મહારાજના ઉપકારનું એકછત્ર રાજય પ્રવર્તાવવાવાળા છે, માટે ઉજમણાની ક્રિયામાં પ્રવર્તતા પવિત્ર આત્મા
એ તપના પદની સંખ્યા પ્રમાણે ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિઓ ભરાવવી એ ઓછું જરૂરી નથી. શ્રી જિનપ્રતિમાના સંબંધી તે આધારવાળું
સમ્યક્ત્વ વળી ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાદ્વારાએ કરાતી આરાધના ચૌદ રાજલેકમાં સમસ્ત જીવોને અભયદાન દેવાના ફળવાળા એવા સમ્યક્ત્વનું કારણ પણ જિનપ્રતિમા બને છે અને તેથી આવશ્યકનિયુંકિતકાર ભદ્રબાહુસ્વામીજી, વિશેષ આવશ્યક ભાષ્યકાર શ્રીજિનભદ્ર ક્ષમાશ્રમણજી અને તત્વાર્થભાષ્યકાર ભાગવાન ઉમાસ્વાતિ વાચક વિગેરે એક અજીવ, બે અજીવ
અને ઘણું અવોનું અને એક, બે કે ઘણા અજીમાં Shree Sudharmaswami Gyanbhandarmarærágyainbhandar.com