________________
તપ અને
-
-
ધર્મને વિચાર કરાય, અર્થાત્ ધમની સાબીતી થયા પછીજ ધર્મનું જ્ઞાન અને વિચાર થઈ શકે, અર્થાત જે સર્વજ્ઞ ભગવંતે આત્માને સાક્ષાત જા, તેજ સર્વજ્ઞ ભગવંતે આત્માનું કેવળજ્ઞાન આદિ ધર્મયુકતપણું જાણ્યું, અને જ્યારે તે સર્વજ્ઞ ભગવંતોએ આત્માનું અને તેના કેવળજ્ઞાન આદિનું સત્વ સ્વયં કેવળજ્ઞાનથી જાણીને ભવ્ય જીને જણાવ્યું, ત્યારે જ તે ભવ્ય જીવો પિતાના આત્માને અને પિતાના આત્મામાં રહેલા કેવળજ્ઞાન આદિ ધર્મોને જાણીને માની શક્યા, અને અને તેવું જ્ઞાન અને માન્યતા થવાથી જ તેને પરં. સાધ્ય તરીકે ગણી, તેને માટે ઇટાવાળા અને પ્રયત્ન શીલ થયા. આ પરસાધ્ય નહતું તે અનાદિ કાળથી જાણવામાં આવ્યું અને નહોતું તે માનવામાં આવ્યું તે પછી તેને માટે ઈચ્છા અને પ્રયત્ન તો થયાજ ક્યાંથી હોય ? કહેવું જોઈએ કે આત્માના અને તેના સ્વરૂપનું જ્ઞાન કરાવી અવ્યાબાધપદની ઝાંખી તે સર્વજ્ઞ ભગવંતોએજ કરાવેલી છે, અને તે ઝાંખી થવાથીજ આમાં આત્મજીવનમાં જોડાયો છે.
Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com