________________
પર
એ સર્વ ચેરબજારની જ ચીજો સમજવી, અને જેવી રીતે મુનિમ, કરકે કિલ્લેદાર શેઠની પેઢીની રકમ લઈને બીજા શાહુકારને ત્યાં પોતાને ખાતેજ જમે કરાવી દે, તો જગતના વ્યવહાર પ્રમાણે તે મુનિમ, કર કે કિલ્લેદાર બેઈમાન ગણાય છે એટલું જ નહિ પણ ચેર જેવી શિક્ષાને પાત્ર થાય છે, તેવી રીતે જે ત્યાગી ગણાતા મહાત્માએ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના વચનને આધારે અતિક્રિય પદાથે પિતે જાણીને તેને આધારેજ બીજા સને કહે અને છતાં પિતાનું સમ્યા ધરાવે અગર સમ્યકત્વ અને મિથ્યાત્વના ઈજારા પોતે રાખે તેઓ પણ ખરેખર આ કર્મરાજાના અનંતકાળ સુધીના કેદી થવાને માટે તૈયાર થયા છે એમ સમજે. અસવા છતાં સગ્યદૃષ્ટિપણા આદિના
સર્ટીફીકેટ આપનારાની અયોગ્યતા ધ્યાન રાખવું જોઇએ કે સૂર્યાભ સરખા દે અને સૌધર્મ ઈંદ્ર સરખા દેવાધિપતિઓ જેઓ શુદ્ધ ત્રણ જ્ઞાનને ધારણ કરનારા છે, તેઓ પણ પિતાના આત્માને અંગે સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિપણાનો નિર્ણય સર્વજ્ઞ Shree Sudharmaswami Gyanbhandamararágyanbhandar.com