________________
પા
તપ અને
ત્રણ બળ અને શ્વાસે ફ્ાસ તથા આયુષ્યરૂપી દશ પ્રાણા કે જેની ઇમારત જડ પુદ્ગલે ઉપર જ રચાયેલી છે તેનુંજ રક્ષ, ઉપભાગ અને લીનતા લાગેલી હતી, પણુ આત્મા શી ચીજ છે ? એના ગુણા કયા છે ? તેનું આવરણુ કરનાર કર્મો કેવી કેવી જાતના છે અને તે કેમ અધાય છે, અને તે બધાએલાં કર્મો ભાગવવા માટે જડજીવનની જજિરમાં દરેક જીવને જકડાવું પડે છે. એ બધું સ્વરૂપ જણાવી આત્મજીવનમાં જોડનાર કાઇપણુ મહાપુરુષ હૈાય તે। તે કૃત ત્રિલેાકનાથ તીર્થંકર ભગવાન જ છે.
સર્વજ્ઞ ભગવાનથી જ આત્મશબ્દની ઉત્પત્તિ.
ત્રિલેાકનાથ તીર્થંકર ભગવાન જેવા સČજ્ઞ ભગવ તા સિવાય અરૂપી આત્માને જાણે કાણું ? કેમકે સામાન્ય મનુષ્યની બુદ્ધિ અને જ્ઞાને પાંચ ઈંદ્રિય અને મનદ્વારાએ પ્રવતતાં હાવાથી તે જે કાંઇપણુ સુધારા કે વધારે સૂચવે તે માત્ર ત્રસ એવા પાક્ષિક પદાર્થાત અંગેજ હાય, કેમકે સત્તુ ભગવાનના વચનોના સંસ્કાર સિવાયનું માંત અને શ્રુત એ કે અજ્ઞાન ગણાય અને તેવાં
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com