________________
પ૪
તપ અને
અનોખે એવું સૂત્ર કહી ધર્મપ્રેમીઓને માટે તે નિંદાના દરવાજા બંધ કરેલા છે, માટે કોઈ પણ શક્તિ છતાં તપસ્યા ન કરે કે ઉઘાપન ન કરે તે તેની નિંદા નહિ કરતાં તેને મીઠા શબ્દોથી ઉપદેશ આપવો એ ધર્મપ્રેમીઓનું કર્તવ્ય છે. ઉજમણુમાં વિવેક
ઉપર જણાવેલી રીતિ પ્રમાણે તપસ્યાવાળાને લક્ષ્મીસંપન્નતા હોય તે ઉજમણું જરૂર કરવું જ જોઈએ, અને તેથી વર્તમાનકાળમાં ઘણા ભાવિકે પોતાની દ્રવ્યસંપત્તિને અંગે ઉજમણું કરે છે, પણ તે કરાતાં ઉજમણું વિવેકપુરસ્સર થાય તો તે કરનારને નિર્દોષપણું પ્રાપ્ત થવા સાથે ઘણા મેટા લાભની પ્રાપ્તિ થાય, માટે તે વિવેક દર્શાવવાની ખાતર આગલો ભાગ લખવામાં આવશે, માટે તે આગલા ભાગથી કેાઈએ. કોઈની પણ નિંદા કે પ્રશંસાને અર્થ ન કહાડતાં માત્ર વિવેકને જ ઉપયોગ કરવો ઉજમણાના કાર્યમાં પણ જરૂરી છે
એટલેજ અથ કહાવે. Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com