________________
ઉલયન
લીધી તે જ દિવસની રાત્રિએ દીક્ષા છેઠીને ઘેર જવાના વિચારવાળા થયા, છતાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજે અન્ય કેવળીઓએ કે કોઈપણ બીજા અતિશય જ્ઞાનવાળાએ તેમને ધિક્કાર કે તિરસ્કારથી નવાજ્યા નથી, પણ શાંતિમય, ધર્મપ્રધાન વચનોથી જ ત્રિલોકનાથ તીર્થ". કરે પ્રતિબોધ કર્યો છે. . અબ્બોધની પણ નિંદા નહિ એ સત્રની યાદી
માટે ધર્મ કરાવવાને અંગે, પાપ ટાળવવાને અંગે, વિધિ આદરાવવાને અંગે કે અવધિ ટળાવવાને અંગે પણ જે જૈનશાસન ઇચછાકારની સામાચારીમાંજ તત્વ માનનાર છે, તે જૈનશાસનને અનુસરનારો મનુષ્ય ભાવદયાના પવિત્ર પ્રવાહમાં પડેલે હાઈ ઉપદેશદ્વારાએ કારૂણ્યભાવના અને ઉપદેશ ન લાગે તે માધ્યસ્થભાવનામાં લીન રહે. ધ્યાન રાખવું કે શાસ્ત્રકારોએ તો આક્ષેપણી વિગેરે ચારે પ્રકારની ધર્મકથાઓ દ્વારાએ મહાપ્રયત્ન કર્યા છતાં પણ જોતા તત્વદૃષ્ટિ ન સમજે તે તેના અબોધપણાની પણ નિંદા કરવાની મનાઈ કરી, અને ધર્મબિંદુકાર ભગવાન હરિભદ્રસૂરિજીએ
Shree Sudharmaswami Gyanbhandarkmararágyanbhandar.com