________________
ઉચાપત
સાધર્મિક વાત્સલ્ય જેવા પવિત્ર કાર્યમાં પ્રેાપેગેન્ડાના પ્રપચા પાથરવા માંડયા. સમયધર્મીઓએ ધર્મીઓના સહુકાર મેળવવાની
જરૂર અને તેના ઉપાયા સમયધર્મીઓએ યાદ રાખવું જોઈએ ઃ અરિહંત મહારાજને નહિ ઓળખનાર, ગુરુમહારાજાઓને ગાળા દેનાર અને ધર્મને હું બગ કહેનારા વર્ગની સંસ્થાને તમે તમારા નાણું પાષા એમાં કાઇ ધર્માંગે પ્રે(પેગેન્ડા કરવાને વિચાર સુદ્ધાં પશુ કર્યાં નથી. ધર્મ પ્રેમીએ પે તે કમાએલી કે પેાતાના કબજાની મિલકતને જે રસ્તે ધર્મ થતા માલમ પડે તે રસ્તે ખેંચે, તેમાં તમારાથી પ્રશંસા નહિ થાય તે નિંદા કરવાના કે પ્રેપેગેન્ડાના પ્રપચે રચવાના હુક શા છે? યાદ રાખવું કે આરંભપરિગ્રહ અને વિષયકષાયમાં મસ્ત બનાવવા માટે કે શાસનના શત્રુઓને સવા માટે કાઇ પણુ ધર્મપ્રેમી એક કાડી પણ આપે નહિ અને આપશે પણુ નહિ
ધર્માંના વાવટા નીચે સસ્થાઓને લાવવાની જરૂર સમયધર્મી જો ધર્મપ્રેમીને સહકાર કરવા ઈચ્છતા
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
૫૦