________________
૫૦૦
તપ અને
અને અનુકંપાદાનને ધર્મ તરીકે ગણતા હોવાથી અને ધર્મને પોતાના જીવનના સાર તરીકે ગણતા હોવાથી સહેલમાં ખર્ચવું એ દુર્ગતિ દેનાર છે એમ માની દાનધર્મને બજાવવા ઉદારતા દાખવી શકે, પણ સમયધર્મીઓથી એમાંનું કંઈ પણ બનતું નથી. જે સમયધર્મએ પિતાને મુદ્દા પ્રમાણે પણ ધર્મપ્રેમીઓની દરકાર રાખ્યા સિવાય પોતાની સહેલના નાણાં બચાવી, તથા લેભને અંશ દૂર કરી સંસ્થાઓને સદ્ધર કરવા માગે તો તેમને ધર્મપ્રેમીઓ તરફથી બંધ થએલા દાનપ્રવાહને અંગે ચીઢવું પડે નહિ, પણ જગતમાં કહેવત છે કે “ દિન કબ કે મીયાકે પરમેં જુતિ' એવી રીતે એ દિવસ ક્યાંથી આવે કે સમયધઓ સહેલને છોડી દઇ, લોભને ભૂકો કરી સંસ્થાને સદ્ધર કરવા મથે, પણ સમયધર્મી પિતાને વાંક નહિ જોતાં જાણે આખી સમાજના ધનના માલિકજ પતે બન્યા ન હોય, તેવી રીતે પારકા નાણાંનો વ્યય કરવાને માટે ફતવાના ફરફરી બહાર પાડવા માંડયાં અને તેની પણ જ્યારે ધર્મપ્રેમીઓએ દરકાર નહિ કરી ત્યારે તીર્થયાત્રા અને
Shree Sudharmaswami Gyanbhandarkymararágyainbhandar.com