________________
ઉતાપન
શેખરસુરિજી નીચેની ગાથાથી જણાવે છે: . एमेयाई उत्तमपयाई सो दव्वभावभत्तीए । ..
आराहतो सिरिसिद्धचक्कमच्चेइ निश्चंपि ॥ ११७९ ॥
અર્થાત્ જગતમાં ઉત્તમોત્તમ એવાં એ નવ પદને દવ્ય અને ભાવભકિતથી આરાધન કરતા શ્રીપાળ મહારાજા હંમેશાં પણ શ્રીદ્ધચક્રનું પૂજન કરતા હતા. આ ઉપરથી આપણે સમજી શકીશું કે નવપદનું આરાધન કરનારે એકલા જાપમાં કે આંબેલની તપસ્યામાં આરાધનાનું સંપૂર્ણપણે સમજવું જોઇએ નહિ, પણ તે નવે પદોની દ્રવ્યથી અને ભાવથી બંને પ્રકારે ભક્તિ કરવી તે આરાધના કરનારની ફરજ છે. આરાધ્યની દ્રવ્યઆરાધનાની અશક્તિની
વ્યાપકતા જો કે નવપદની સંપૂર્ણ આરાધના કરવાની શક્તિ તે સામાન્ય મનુષ્યને તો શું પણ દેવેન્દ્રોને પણ હોતી નથી. એક મહાવીર મહારાજ ભગવાનરૂપી નવપદમાંના એક પદ અને તે એક પદની સમષ્ટિમાંની એક
વ્યક્તિ, તેમના ફકત વંદનને માટે દશાર્ણભદ્ર મહારાજાએ Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com