________________
૪૮૪
તપ અને
વિચારતાં જરૂર એમ કહેવું પડશે કે મનની સુંદરતા એજ મેાક્ષની જડ છે, અને તેથીજ કેટલીક જગા પર કહેવામાં આવે છે કે મનવ મનુષ્યાળાં વાળું બંધમોક્ષયોઃ મોક્ષમાર્ગસ રીપિયા થૈવ મનસઃ શુદ્ધિઃ અર્થાત્ એકલી માલની શુદ્ધિ તેજ મેાક્ષમાર્ગીની દીવી છે. વસ્તુત: ક્રીડાકોડ સાગરેાપમેનાં બાંધેલાં કર્મામાં જે જે કર્યું અનિકાચિત હાય, તે ભક્તિદ્વારાએ, જદ્દારાએ કે તેવાં બીજાં ધાર્મિક અનુષ્ઠાને દ્વારાએ તૂટી શકે. અર્થાત્ તે તે અનુછાનેાથી તે તે કર્માંના ઉપક્રમ થઇ તે તે ક્રમ્સે જલદી ભાગવાને તૂટી જાય, પણ જે કર્યું નિકાચિત ડેાય તેને ઉપક્રમ ખીજા ક્રાઇ ભક્તિઆદિ કાર્ય દ્વારાએ થઇ શકતા નથી, પણુ માત્ર મનની સુંદરતાનું ધૈર્યપણું તેજ તે નિકાચિત કર્માંને તાડી શકે છે, અર્થાત્ કહેવું જોઇએ કે જીવે ધર્મની પ્રાપ્તિ કરવા પહેલાં બાંધેલાં અનેક ભવાનાં નિકાચિત કર્યાં જે વિષય, કષાય, આર્ભ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષની અત્યંત તીવ્ર પરિણતિએ બાંધેલાં છે, તેને ક્ષય જો આ મનની સુંદરતાના ઐયથી ન કરી શકાય તેા મેાક્ષ થઇ શકેજ નહિ, કારણ કે
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com