________________
૪૮૨
તપ અને
સ્થાને જણુવવામાં આવેલી નથી, અને તેથી ધર્મ છેમીઓએ શાસ્ત્રકારના જણાવ્યા પ્રમાણે પોતાના આત્માની નિંદા કરવી તેજ જરૂરી છે. જ્યારે ગુણની પ્રશંસા એ જરૂરી વિષય છે તે પછી પિતાના આત્માના ગુણનું આચ્છાદન કરી અન્યના ગુણની પ્રશંસા કરવી એજ સજનનું કર્તવ્ય છે. ઉચ્ચ ગાત્રને બાંધવાનો રસ્તો પરગુણ પ્રશંસા
ને દોષાચ્છાદન તત્વાર્થસૂત્રકાર પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે તેઓ જ ઉંચગાત્ર બાંધી શકે કે જેઓ અન્યની પ્રશંસા કરે અને પિતાની નિંદા કરે, તથા પિતાના છતા ગુણ પણુ ઢાંકે અને બીજાના ઉપચારથી આવી શકે એવા અસદગુણે નીપણુ પ્રશંસા કરે. પિતાના દોષ જાહેર કરે ને બીજાના ઢાંકે પણ જેઓ તેનાથી વિરૂદ્ધપણે એટલે પરની નિદા અને આત્માની પ્રશંસા, પિતાના છતા દેને ઢાંકવા અને બીજાના અછતા દેશે ગાવા એ નીચગોત્ર બાં વાનું જ કારણ છે. આ બધી વસ્તુસ્થિતિને સમજનારો
સામાન્ય મનુષ્ય પણ ઉત્કૃષ્ટ એવા અને આખા ભાવShree Sudharmaswami Gyanbhandarukmararsgyanbhandar.com