________________
તપ અને
નહિ કરવામાં અનુપર્બ હણા નામને દેષ અને કર્થચિત અસ્થિરીકરણને દોષ પણ લાગે, અને અવાત્સલ્યનો દેષ તે બેઠેલોજ છે. અર્થાત લેત્તર ગુણવાનની પ્રશંસા દેવાને બહાને નહિ કરવામાં તો ઉપર જણાવેલા ત્રણ દોષો જરૂર લાગે, પણ દેવાળાના દેષ નહિ કહેવામાં કોઈપણ જાતનો અંશે પણ દેષ કહી શયાય નહિ. અન્ય દોષ અને દષીઓને પણ નિંદવાથી
સમિતિ ને મહાવ્રતમાં ખામી સાધુઓની ભાષા સમિતિમાં પણ અને બીજા મૃષાવાદવિરમણ મહાવ્રતમાં પણ એવાજ વચનને શાકારોએ અવકાશ આપે છે, કે જે વચન જુઠું હોય નહિ, પણ સત્ય હોય તેટલું બધું બેલી જ દેવું જોઈએ એ ભાષાસમિતિ કે બીજા મહાવ્રતમાં નિયમ છે જ નહિ, અર્થાત બોલવું તે સાચું બોલવું એ ધર્મપ્રેમી અને ધર્મ આચરવાવાળાનું કર્તવ્ય ગણાય, પણ સાચું હોય એટલા માત્રથી વગર ફાયદાનું અને નુકશાન કરનારે પણ એલીજ દેવું એવો નિયમ સમિતિ કે બીજા મહાવતને.
અને નથી, પણ તે તે દુર્જનતાની પરાકાષ્ઠાને અંગેજ Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com