________________
Gશાપન
૪૭૯
જેથી તે પરીક્ષા કરવા આવેલા દેવતાને શક્રમહારાજનું વચન સાચું માનવું પડયું, અને તે પરીક્ષામાં ઉત્તીર્ણ થએલા કૃષ્ણ મહારાજને વરદાનમાં અસિવ ઉપદ્રવને સમાવવાવાળી ભેરી આપવાનો પ્રસંગ આવ્યો. આ ઉપરથી દરેક ધર્મપ્રેમીઓએ દેવીના દોષોની ઉપેક્ષા કરવી અને અ૫ પણ ગુણની પ્રશંસા કરવી તેજ જરૂરી છે એમ સ્પષ્ટ સમજાશે. જો કે દોષની નિંદા કરવી તેને પ્રશસ્તદ્વેષ તરીકે આગળ જણાવેલ છે, પણ તે દ્વેષ નિંદા કરનારના આત્માની અંદર રહેલા દેષોની નિંદાને અંગેજ સમજ, પણ અન્ય વ્યક્તિના નામે તેના દોષે કહેવા કે તેની નિંદા કરવી તે પ્રશસ્તષ કહેવાય જ નહિ. ગુણપ્રશંસાને અભાવે ગચ્છાપતિને નુકશાન
શાસ્ત્રોમાં સાંભળીએ છીએ કે સમર્થ એવા એક ગચ્છાધિપતિએ અન્યમતના વાદીની સાથે વાદ કરી
જ્ય મેળવી આવેલા પિતાના શિષ્યના ગુણની પ્રશંસા ન કરી તેમાં તેઓને ભયંકર વિપત્તિઓમાં સપડાવું
પડયું. અર્થાત ગુણના ગુણની પ્રશંસા કરવી એ ફરજીઆત Shree Sudharmaswami Gyanbhandarumarærágyainbhandar.com