________________
તપ અને
સ્વરૂપ સમજીને ફકત ગુણાનુરાગજ ગુણ અને ગુણીઓ ઉપર ધરવો જોઈએ. એટલે જેટલે અંશે ગુણ અને ગુણીઓ ઉપર રાગ ધરવામાં આવે તેટલે તેટલે અંશે તે રાગ ધરનારાને ક્ષણે ક્ષણે નિર્જક થાય છે. ભકિતરાગથી દ્રષદાવાનળને નાશ
આવા ગુણાનુરાગરૂપી સુસરિતાની સ્વચ્છ સેરમાં ઠેષના દાવાનળો પણ ટકી શક્તા નથી અને તેથી જ ચક્રવર્તી ભરત મહારાજા પિતાના કટ્ટર શત્રુ, પિતાને નામોશી આપનાર, અને ચક્ર સાથે પિતાને ચૂરવાને તૈયાર થનાર એવા મહાપુરુષ બાહુબલજીને તેમના ત્યાગરૂપી ગુણને લીધે વંદન, નમન, સ્તવનાદિથી આરાધી શક્યા, અને યુધિષ્ઠિર વિગેરે પાંચ પાંડવો પિતાનું અપમાન કરનાર, પિતાને ઘેરનાર, અને પરક્ષવુ તરીકે ગણાએલા એવા દમદત ષિને વંદન, નમન, સ્તવનાદિથી આરાધી શક્યા. અવગુણીને અંગે પ્રશસ્ત દ્વેષ ન હેય અવગુ
ણને અંગે હોય, આ પ્રશસ્ત દ્વેષને માટે પ્રશસ્તરાગના ભેદ અને સ્વરૂપના ! Shree Sudharmaswami Gyanbhandarykimaræragyanbhandar.com