SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ વધાપરના ૪૬૭. નવ ગણધર શ્રમણુ ભગવાન મહાવીર મહારાજની હયાતિમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધિને સાધનારા થયા. તે નવ ગણધરને શ્રમણ ભગવાન મહાવીર મહારાજ ઉપર ગુણાનુરાગ કે ભક્તિરાગ ઓછો ન હતો, પણ તે નવ ગણધરના જીવો શ્રમણ ભગવાન મહાવીર મહારાજની સાથે ઘણું ભવન પરિચય, સંબંધ અને સંસર્ગવાળા ન હતા, તેથી તે નવ ગણધરને ભગવાન મહાવીર મહારજેની ઉપર સ્નેહરાગ ન હતું, પણ કેવળ ગુણાનુરાગ અને ભક્તિરાજ હતું, અને તેથી જ તેઓ શ્રમણ ભગવાન મહાવીર મહારાજની હયાતિમાં કેવળકમલાને વરીને મેક્ષમહેલમાં મહાલવાવાળા થયા, પણ ભગવાન ગૌતમસ્વામીજીને શ્રમણ ભગવાન મહાવીર મહારાજના . છવની સાથે વાસુદેવના ભવથી ઘણું ભવો સુધી પરિચય, સંબંધ અને સંસર્ગ થએલે હોવાથી તેઓને તેઓ સંબંધી ગુણાનુરાગ અને ભક્તિરાગની સાથે સ્નેહરામ પણ હતા, અને તેથી જ શ્રમણ ભગવાન મહાવીર મહારાજની જાતિ સુધી ભગવાન ગૌતમસ્વામીજીને કેવળજ્ઞાન થયું નહિ. આ સ્થળે એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે . Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy