________________
૪૫૬
તપ અને
અને એવી રીતે આ ભવ કે પરભવમાં અશ્વ, અન્યાય કરનારાએ તેના દુઃખને અંગે ધ્યાને પાત્ર રહે નહિ અને અધ, અન્યાય નહિ કરનારા તે। દુઃખી થાયજ નહિ, તેથી તેની ઉપર તે। દયા કરવાના પ્રસંગજ નથી. એક દરે જગતમાં કોઈપણ ક્રયાનું પાત્ર રહે નહિ અને દયા કરવાના પ્રસંગ રહેજ નહિ, અને જો તેમ થાય તે। શાસ્ત્રોમાં કહેલું યાનું વર્ણન અને ધ્યાને ઉપદેશ એ સર્વ નકામાંજ જાય. હિંસા નહિ કરવારૂપ યામાં દુઃખ દૂર
કરવાનું તત્વ એમ નહિ કહેવું કે આપણે વાની હિંસા ન કરવી તેજ યા છે, પણ પેાતાના પાપના ઉદયે દુ:ખી થતા છત્રાના દુ:ખાને દૂર કરવાની સુદ્ધિ રાખવી તે યા નથી. આવું કહેનારાએ સમજવું જોઇએ કે જીવે ને નરિ મારવારૂપ દયા કહેવામાં પણ તે મરનારા પ્રાણીઆના કર્માં કાંઈ ચાલ્યાં ગએલાં નથી, કેમકે જો તે મરનાર પ્રાણીનું આયુષ્ય પ્રબળ હાય ા તમે તેને કાઇપશુ પ્રયને મારી શકવાના નથી. તમારા પ્રયત્ને તે
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com