________________
સ્થાપન
સ્થાવરાની હિંસાને પાપ તરીકે ગણે તાજ તે દેશિવરિત ગુઠાણાને માલિક કહી શકાય. તેવીજ રીતે સમ્યદ્રષ્ટિ જીવ પણ હિંસાદિક પાપા પિરાર ન પણ કરી શકે તાપણ તે હિં સાદિક પ્રવૃત્તિને પાપમય માને તે શુદ્ધ શ્રદ્ધાનેજ આભારી છે. સમ્યક્ત્વવાળાને પણ વૈયાવચ્ચ આદિ કાના નિયમાની આવશ્યકતા
૪૫૧
વળી સમ્યક્ત્વને ધાર કરનારા મનુષ્ય સ્થૂલ હિંસાથી વિરમવારૂપ અનુવ્રતાને અને બીજા ઉત્તરગુણ્ણાને પ્રતિજ્ઞાપૂર્વક ધારણ કરનારા ન હોય તેાપણુ દરેક સમ્યગ્દનવાળા જીવને ગુરુ અને દેવના વૈયાવચ્ચની પ્રતિજ્ઞા તા જરૂર હેાવીજ જોઇએ, કેમકે શાસ્ત્રકા સમ્યગ્દષ્ટિનાં ચિહ્ન જણાવતાં જૈનશાસ્ત્રાને સાંભળવાની ઈચ્છા અને ધર્મના રાગરૂપી એ ચિહ્નોની સાથે ગુરુ, દેવના વૈયાવચ્ચના નિયમ હવે જોઇએ એવું એક ત્રીજી ચિહ્ન સ્પષ્ટપણે જણાવે છે. અર્થાત્ દેવ, ગુરુના વૈયાવચ્ચેથી વંચિત મનુષ્યાને સમ્યગ્દષ્ટિ તરીકે માનવાની પણ શાસ્ત્રકાર મનાઇ કરે છે, તે સમ્યગ્દષ્ટિને ગુરુ, દેવના વૈયાવચ્ચને
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com