________________
૪૫૦
તપ અને
કરનારાઓ આખી જિંદગી જૂઠાં સાચાં કરે તે બધાઓ જો કે તે તે કાર્યોને છોડી શકે પણ નહિ તો પણ શું તે બધાં કાર્યો કરવા યોગ્ય છે એમ માને ખરા ? અને જે તે તે કાર્યો કરવાને યોગ્ય છે એમ ગણે તો તેમનામાં માણસાઇ મનાય ખરી ? અર્થાત્ માણસાઈને સમજનાર મનુષ્ય કુલાચારે. સંસર્ગ કે સંસ્કારે કઈ પણ અગ્ય કાર્ય કરતે હોય તો તેને અયોગ્ય તો જરૂરજ માને, અને જે તે અયોગ્ય કાયોને અયોગ્ય તરીકે માનવામાં નહિ છોડયા છતાં પણ માણસાઈ ગણવામાં આવે તો પછી અવિરતિ સમ્યગ્દષ્ટિવાળો છવ કદાચ પાપને પરિદ્વાર ન પણ કરી શકે તોપણ પાપને પાપ તરીકે માને એ ખરેખર તેના આત્માની ઉત્તમતાને જ આભારી છે. દેશવિરતિવાળાને સ્થાવરનો આરંભ હોય છતાં
તેની હેયતા સ્થિર રહે. દેશવિરતિને ધારણ કરનાર મનુષ્ય આખી જિંદગીમાં સર્વવિરતિ ન પણ ધારણ કરે અને પૃથ્વીઆદિક પચે સ્થાવરાની વિરાધનાના કાર્યો ડગલે ને પગલે કરે, તોપણ તે દેશવિરતિવાળો જીવ જે પૃથ્વી આદિક
Shree Sudharmaswami Gyanbhandarkmararsgyanbhandar.com