________________
તપ અને
વવામાં આવેલ છે તે બીજે કઇજ ધર્મ નહિ પણ આ હિસાદિક પાપોનો ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરવારૂપજ તે યતિધર્મ છે. સાધુધર્મને રાગ હેાય તેજ સમ્યકત્વ, દેશવિરતિ
ને સર્વવિરતિ આવા યતિધર્મ એટલે સાધુધર્મ ઉપર જ્યાં સુધી જીવને રાગ થાય નહિ, ત્યાં સુધી તે જીવ બ્રાસનની શીળીના પહેલે પગથીએ પણ નહિ આવેલ હોવાથી, નથી તે તે સમ્યગ્દષ્ટ, નથી તે તે દેશવિરતિધારી કે નથી તે તે સર્વવિરતિધારી. યતિધર્મને રાગ એજ સમ્યગ્દર્શનાદિની જડ
સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે જેને એ હિંસાદિક પાપના પરિહારરૂપી યતિધર્મ એટલે સાધુધર્મની ઉપર અનુરાગ ઉલો નથી, કર્તવ્યતા તરીકે વિચારોનો વિમળ પ્રવાહ પ્રવ નથી, તેણે મેળવવાના મનોરથોની માળા મહાલતી થઈ નથી, ત્યાંસુધી સમ્યગ્દર્શનની ભગવાન વીતરાગપરમાત્માની પૂજા વિગેરે કરાતી ક્રિયા સામાયિક, પ્રતિ
કમણ, પૌષધ વિગેરે દેશવિરતિની વતને તથા ધન, Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com