________________
ઉદ્યાપન
૪૩
3ની બુદ્ધિજ આ અહિ તો થાયજ "વાં દુખે.
નહિ, અને જે સુખે તેનાથી મળી શકે નહિ, તેવાં દુઃખો ટાળવા માટે અને સુખો મેળવવા માટે જ થએલી છે. તે જગતના બાહ્ય પદાર્થોથી ન ટળી શકે તેવાં દુઃખ દરેક સમજુ પ્રાણીના ધ્યાનમાં છે, પણ દુર્ભાગ્યના ઉદયે તે દુઃખો તરફ તેઓની દુઃખ તરીકેની બુદ્ધિ જાગ્રત થએલી નથી, અને જ્યારે તે દુઃખને અંગે દુઃખ તરીકેની બુદ્ધિજ જાગ્રત ન થાય, તો પછી તેને દુઃખ તરીકે માનીને ટાળવાની બુદ્ધિ તો થાયજ ક્યાંથી? બાહપદાર્થોથી ન ટાળી શકાય તેવાં દુઃખોનું
નિવારણ કરવાનો માર્ગ ઉપર જણાવેલાં દુઃખ તે એજ કે જન્મ, જરા, મરણ, રોગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિ વિગેરેના દુઃખો છે. વાચક સહેજે સમજી શકશે કે પહેલા જણાવેલા પદાર્થોથી આ દુ:ખે, એક અંશ પણ ઘટી શકતાં નથી, પણ વાસ્તવિક રીતિએ વિચાર કરતાં જણાશે કે પહેલા જણાવેલા પદાર્થો જ આ દુઓને ઉભા કરનારા છે. જયારે આવી રીતે સ્પષ્ટપણે અનુભવમાં આવતાં
જન્માદિક દુઃખો પણ મનુષ્યની દુઃખબુદ્ધિ ઉત્પન્ન Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com