________________
આ છએ ભાવનામાંથી કઈ પિતાને માટે પસંદ કરવી તે તેની પિતાની ઈચ્છાની વાત છે. પસંદગી કરવામાં સૌ કોઈ સ્વતંત્રજ છે.
પાંચ આંધળા અને એક દેખતે હાથીનું નિરીક્ષણ કરી રહ્યા છે તેનું દષ્ટાંતઃ કુલે છ માણસ એ છ દર્શનની ભાવના સૂચવે છે. પાંચ આંધળાઓએ હાથીના જુદાં જુદાં . અંગાને પકડયા છે. એકે પુંછડું પકડયું છે તેને હાથી - સાવરણી જેવો લાગે છે, બીજાએ પગ પકડે છે તેને હથી થાંભલા જેવો ભાસે છે, ત્રીજાએ હાથીને કાન પકડ છે તેને હાથી સૂપડાં જેવો જણાય છે, ચોથાએ સુંઢ પકડી છે તેને હાથી સાંબેલા જેવું લાગે છે અને પાંચમાએ પેટની તપાસ કરતાં તેને હાથી કાઠી જેવો જણાય છે. આ પાંચે આંધળા પિતાની દૃષ્ટિથી જોતાં તક્ત સાચા છે, પરંતુ એકંદર નિરીક્ષણ કરતાં હાથી નથી તે સાવરણી જેવા કે સૂપડાં જે કે સાંબેલા જે કે કેઠી છે, ત્યારે હાથી છે કેવો ? તો કહેવું જ પડશે કે જેવું દેખતે જુવે છે તે, આ પાંચે આંધળા હેવાથી તેને એકાંતવાદી કહી શકાય. જ્યારે છઠ્ઠો દેખતે
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com