________________
૪૩.
તેડતાં લુમખામાંથી ખાવા હોય તેટલાં જ તેડીને ખાવા વિચાર કરે છે. જયારે છઠ્ઠો શુકલેશ્યાવાળો છવ ઝાડને ઈજા નહિં કરતાં કેવળ જે પાકાં જાંબૂ નીચે પડેલાં છે તેજ વીણીને પિતાની ઇચ્છા તૃપ્ત કરે છે. આવી જ ભાવનાવાળા અનેક જ આ સંસારમાં પડ્યા છે. કેદ પટને ખાતર ગામ બાળવાવાળા કૃષ્ણલેશ્યાવાળા છે પણ પડ્યા છે અને કેઈ સાધુ સંત જેવા શુકલેશ્યાવાળા છે કે જેઓ સર્વથા પ્રકારે પ્રાણાતિપાત વિરમણવ્રત જિંદગી લગીનું સ્વીકારી કાઈપણ જીવને મન વચન કાયાથી પડતા નથી એટલું જ નહિ પરંતુ દુભવતા પણ નથી અને સર્વ જીવો પ્રત્યે સદાય મેત્રિભાવના ધારણ કરી પિતાને મળેલ દુર્લભ અને કિંમતી મનુષ્યભવ સફલા કરી ઉર્ધ્વગતિગામી થાય છે. શાસ્ત્રકારો પોકારી પોકારીને કહેતા આવ્યા છે કે હે ભવ્ય ! યાદશી ભાવના યસ્ય સિદ્ધિભવતિ તાદશી | જેવી જેની ભાવના તેવી તેની સિદ્ધિ. અર્થાત દુર્ભાવનાથી જે નારકી તિર્યંચના દુખે ઉપાર્જન કરી રહ્યા છે અને સદ્દભાવનાથી મનુષ્ય અને
દેવતાના સુખ ઉપાર્જન કરી શકાય છે. સમજુ મનુષ્ય Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com