________________
અપન
આ લેાકેા ધમ માં પ્રવતેલા ધર્મિકોના ભાવને ગણતરીમાં ન લે તે તેમની દશાનેજ સૂચવે છે. દ્રવ્યાનુષ્ઠાન તરીકે વ્રતાદિત ગણવાના હેતુ
આ લેખમાં જે ઉપર જણાવવામાં આવ્યું કે વ્રત, નિયમનું પાલન અને દેશથી કે સર્વથી વિરતિ ધારણ કરનારાઓની ભક્તિ દ્રવ્યથી પણ થાય છે, તે માત્ર આગળના વિશેષણુની અવતરણા તરીકે અને જગતમાંના માત્ર કાક તેવા જીવની તેવી દ્રવ્યપ્રવૃત્તિ થવાના સંભવની અપેક્ષાએ છે, અને તેત્રા સંભવને દૂર કરવા માટે તથા શ્રીપાળ મહારાજાનું આરાધન ભાવઆરાધનરૂપેજ છે એવેા નિશ્ચય કરાવવા માટે શાસ્ત્રકાર સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે-નષમજુરોનું એટલે અઢાર હજાર શીશાંગમય, પંચમહાવ્રતમય અને કુટુંબકબીલા, ધનધાન્ય વિગેરે રૂપ સંસારને સર્વથા વાસરાવવાવાળા સાધુમહાત્માઓનેજ જે ક્ષાંતિઆદિ દૃશ પ્રકારના કે પડિલેહણુઆદિ દશ પ્રકારના, કે ઈચ્છામિાકિ દશ પ્રકારની સમાચારીરૂપ જે ધર્મ તેના અનુરાગ એટલે અત્યંત બહુમાન અને પ્રીતિદ્વારાએ ચારિત્રધમ નું આરાધન કરે છે.
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com
૪૨૯