________________
Guપન
૪૨૫
-
-
-
જ્ઞાનીઓને સંપૂર્ણપણે માનવાવાળો છતાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજ રૂપી ગુણવાળી વ્યકિતને નહિ માનવાથી કે તેની વિરાધના કરવાથી સંસારસમુદ્રમાં સરી પડયા છે. શ્રીભગવતીસૂત્રને વાંચનારા અને સાંભળનારાએની ધ્યાન બહાર તો નહિ જ હોય કે ગોશાલો ભગવાન ઋષભદેવજી વિગેરે વીસ તીર્થકરને માનવાવાળ હતો, છતાં શ્રમણ ભગવાન મહારાજરૂપી એક તીર્થકરને નહિ માનવાથી અને તેને વિરોધ કરવાથી અનંતકાળ સંસારસમુદ્રમાં રખડી ગયે. અર્થાત્ ગુરુવાળાની આરાધના અને તેની વિરાધનાને ત્યાગ કરવાદ્વારાએજ ગુણની આરાધના થાય છે, માટે મહારાજા શ્રીપાળ ચારિત્રપદની આરાધનાને માટે દેશવિરતિ અને સર્વવિરતિઓને ધારણું કરવાવાળાઓની ભક્તિ કરવા માટે તત્પર થએલા છે. ભકિત કરતી વખત ધારેલા ગુણેની પ્રાપ્તિ
વળી એ પણ એક વાત ધ્યાનમાં રાખવી કે જેનું આરાધન કરીએ તે વ્યકિતમાં અનેક ગુણ હોય છતાં પણ તેના જે ગુણેને ઉદ્દેશીને તેનું આરાધન કરીએ તે Shree Sudharmaswami Gyanbhandarkarærágyanbhandar.com