________________
કદાપન
૪૨૧.
અનુકંપાદાનને પાત્ર બનેલ છવ સમ્યગ્દર્શનાદિક કે વિરતિઆદિનું સ્થાન નહિ બનેલો હોવાથી પાપની પ્રવૃત્તિ કરવાવાળે રહે છતાં અનુકંપાદાન દેવાવાળો મનુષ્ય તો માત્ર તેના દુઃખને ટાળવાની બુદ્ધિથીજ દાન આપે છે તે દાન આપનાર મનુષ્ય તે મનુષ્યના વિષયકષાયની પ્રવૃત્તિને વધારવાની બુદ્ધિવાળો હોતો જ નથી, અને તેથી તે અનુકંપાદાન દેનારને દુઃખી મનુષ્યના દુઃખને ટાળવાની બુદ્ધિથી લાભ જ હોય છે અને એમ જે ન માનીએ તો જેન નામધારી થઇને પાપીઓને નાશ કરવા માટે કેડ બાંધવી પડશે, કેમકે પાપીઓને નાશ કરવામાં એક હિંસા નામનું પાપ લાગશે, પણ તે પાપીના જિંદગી સુધીના અઢારે પાપસ્થાનકો રોકવાને લાભ મળશે, પણ એવી રીતે કરવાનું કોઈપણ વિવેકી કે શાસ્ત્રજ્ઞ કહેતાજ નથી. જે બચાવ્યા માત્રનો લાભ ન માનીએ અને બચનારાની શેષ જિંદગીમાં કરાતા પાપિની અનુમોદના બચાવનારને થએલી એમ માનીએ, તે મેવકુમારને જીવ હાથીના ભવમાં સસલાને બચાવીને, તેના પ્રભાવે બીજે ભવે સમ્ય
દર્શન પ્રાપ્ત કરી ચારિત્રને મેળવી આત્મકલ્યાણ કરનારો Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com