________________
૪૧૦
તપ અને
વંદન કરવા લાયક તરીકે ગણેદ્યેા છે, પણુ ભતિ, પ્રશ ંસા અને અનુમેદનાને અંગે પોતાની અપેક્ષાએ ગુણાધિકપણું જોવાનું નથી અને તેથીજ તત્ત્વા સૂત્રકાર મહારાજે પ્રમે।દભાવનાના સ્થાન તરીકે સ્વગુણાધિક એવે શબ્દ નહિ લેતાં કેવલ ગુણાત્રિક એટલેજ માત્ર શબ્દ લીધે અને તેથી વીતરાગ સર્વજ્ઞ ભગવાને એ અવિરતિ સભ્ય દૃષ્ટિની કે દેશવિરતિતી અગર સકષાયી સાધુએ ના'નાની કરેલી પ્રશંસા યેાગ્યજ ગણી શકાય. સમ્યગ્દષ્ટિ આઢિ ગુણવાળાઓની પ્રશંસાનુ ફરજીયાતપણું.
એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે સમ્યગ્દષ્ટિહિતી પ્રશ'શા અને અનુમેદના એ વીસસ્થાનક, કનકાવલિ, રત્નાવલિ અને ભિક્ષુપ્રતિમાની માફક કેવળ લાભની ઇચ્છાવાળાએજ કરવાની છે તેમ નથી, કેમકે તે તપામાં તેા હીનતિવાળાને તે તપસ્યા નહિ કરતાં પણ અતિયાર લાગે નહિ પણ સમ્યગ્દષ્ટિઆદિની પ્રશંસા, અનુમેાદના એ તેા શાસનને અનુસરવાવાળાએને માટે ક્રૂરજીઆત છે, અને તેથીજ સમ્યગ્દષ્ટિાદિની પ્રશંસા અને અનુમા
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com