________________
૪૦૪
તપ અને
નિરૂપગી માની કરેલી વિરાધનાના જોરે સેંકડે જન્મ સુધી પણ વીતરાગ પરમાત્માનું શાસન અને સમ્યગ્દર્શન પામવા મુશ્કેલ છે. વ્યવહારથી સમ્યક્ત્વ અને તેને મહિમા
જેઓ વ્યવહાર થકી આરાધનામાં પ્રવેલા છે, તેઓ પણ વ્યવહારથી સમ્યગ્દષ્ટિ તરીકે ગણાય છે અને તેવાઓને સમષ્ટિ તરીકે માનનારો મનુષ્ય તેમજ તેવાઓને સમ્યગ્દર્શનવાળા માનીને ભકિત કરવા વાળો મનુષ્ય સમ્યગ્દર્શનથી પતિત થયેલ છે કે સમ્યગ્યદર્શનની વિરાધના કરે છે એમ કહી શકાય નહિ જે કોઈપણ તેવા જ્ઞાન કે પ્રબળ કારણથી તેના અંતઃકરણની વિપરીતતાનો ખ્યાલ આવે તે પણ તેવી વિપરીતતા હોવી જોઈએ કે જે સ્પષ્ટ સૂત્રવિરોધવાળી અને સાચું સમજાય તેવું છતાં પણ કદાગ્રહવાળી હોય, તો તેવી અંત:કરણવાળી સ્થિતિ જે ધરાવતો હોય તેને બાહ્ય ક્રિયા છતાં પણ સમ્યક્ત્વવાળે માનવામાં અડચણ સમજવી, બાકી ધ્યાન રાખવાની જરૂર છે કે જિનેશ્વર મહારાજે
મેક્ષ માટે જણાવેલી ક્રિયામાં એક નમસ્કારને પહેલે Shree Sudharmaswami Gyanbhandarumarærágyan bhandar.com