________________
તપ અને રાજા મહારાજા શુદ્ધ ભક્તિભાવથી વિરતિની અધિકતા ગણીને સĆવિરતિ ગ્રહયુકરનારા એક સામાન્ય સાધુને પણ અતિશય ભકિતભાવથી વંદન કરે છે, અને પેાતાની જગતમાં સર્વોપરિ સ્થિતિને તે વ‰નના અધિકારમાં અંશે પણ પેસવા દેતા નથી, તેવી રીતે ભક્તિ કરનારા પુરુષોએ પણ વિરતિવાળાની ભકિત કરતી વખત પણ તેવા રિદ્ધિસમૃદ્ધિ, નાતજાત કે સ્વજન પરજનના ભેદ નહિ રાખતાં નિર્વિશેષપણે ભકિત કરવી જોઇએ અને તેવે સ્થાને રહેલા રાગ તેજ ભકિતરાગ કહી શકાય, જો કે સગાસંબંધમાંથી . દેશ કે સથી વિરતિ લેનારા ઉપર કટક અંશે હરામ હૈય છે પણ તેટલા માત્ર સ્નેહરાગથી ભકિતરાગનું ફળ ચાલ્યું જાય છે તેમ નથી, પણ જેટલા અંશે સ્નેહુરાગ રહે તેટલે અંશે તે નુક્શાન છે પણ તેવા સ્નેહરાગના કઇક અંશે થતા નુકશાનના ભયે ભકિતરાગ વજવા જેવા નથી, જો કે શુદ્ધ ભકિતરાગ તે શત્રુ મિત્રાદિના સમ્બન્ધને વચમાં લાવ્યા સિવાય કૅવત્ર વિરતિ આદિ ગુણોને અંગેજ રાગ
ધારણ કરાય ત્યારેજ કહેવાય; આ કારણથી શ્રી શ્રીપાળ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
૩૯૦