________________
થાપન
ભક્તિમાગનું સ્વરૂપ અને તેની જરૂરીયાત
એવી રીતે સર્વાંવિતિ કે દેશવિરતિવાળા થયેલા જીવા પેાતાની તે સવવરિત કે દેશિવરતિને તન, ધન, કુટુ′બ વિગેરે સર્વાંના ભોગે પણ સુરક્ષિત કરવાને તૈયાર રહે છે, અને તેથી તેવા જીવે વિરતિમાં એટલે સ વિરતિ કે દેવતિમાં એક નિષ્ઠાવાળા હાજી વિરતિપરાયણ કહેવામાં આવેછે, તેવા સર્વવિરતિ કે દેશિવરતિમાં એક નિષ્ઠાવાળા મહાનુભાવેાતી ઉપર કૈવલ વિરતિનાજ બહુમાનને અંગે જે રાગ ધરવામાં આવે છે તેજ વિરતિને ભક્તિરાગ કહેવાય. આ વિરતિના ભિકતરાગમાં ચક્રવર્તિ અને દ્રમકપણાના, રાજા કે રકપાને, શ્રીમંત કે દરિદ્રને, શેઠ કે નાકરતા. શત્રુ કે મિત્રના, સ્વજન કે પરજનને, વિભાગ રહેવાને અવકાશ નથી, અને જો તેવા વિભાગ સવિત કે દેશવિરતિવાળાને અંગે રહે, તા તે શુદ્ધ ભકિતરાગ નથી, શુદ્ધ ભિકતરાગ તે કેવળ સ કે દેશથી થતી વિરતિના બહુમાનને અંગેજ રહેલા છે, જેવી રીતે કૃખંડ ભરતના ભાકતા ચક્રવર્તિ ત્રણુ ખંડના માલીક વાસુદેવા અને અનેક દેશના સ્વામી
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com
૩૮૯