________________
૩૬૨
તપ અને
અનહદ ઉપકાર કરનારી છે માટે પાંચે પ્રકારના સ્વાધ્યાય જણાવ્યા છતાં ભાવના નામના જ્ઞાનને આરાધનાને અંગે અત્યંત ઉયેાગીપણે જણાવવા માટે આચા ભગવાન નરોખરસૂરિજીએ સ્વાધ્યાયની ખેડ ભાવનાને (ભાવનાજ્ઞાનને) પશુ આરાધનાના સાધન તરીકે સ્પષ્ટપણે જણાવી છે.
ભાવના જ્ઞાન હંમેશાં જગતના સર્વ જંતુઓને ચારિત્રસંવિનીના ન્યાયથી હિત કરનારૂજ હાય છે અને તે ભાવનાજ્ઞાનનું તથા તેની પહેલાં થવાવાળા શ્રુત અને ચિંતા નામના જ્ઞાનનું સ્વરૂપ જાણવાની ઈચ્છાવાળાએ ભગવાન હિરભદ્રસૂરીશ્વરજીએ રચેલા બ્રેડશક ગ્રંથ” અને ન્યાયાચાય* શ્રીમદ્ યશે વિજયજીએ રચેલ દ્વાત્રિંશન્દ્વાત્રિંશિકા” ગ્રંથ જોવાની જરૂર છે.
આ પ્રમાણે પાંચ પ્રકારના સ્વાધ્યાય અને ભાવના જ્ઞાનદ્વારાએ તેમજ આદિ શબ્દથી સૂચવેલા જ્ઞાનાભ્યાસ જ્ઞાનગુણન, જ્ઞાનદ્વારાએ કરાતી પ્રવૃત્તિ, જ્ઞાનીઓનું બહુમાન, જ્ઞાનના ભેદેાની શ્રદ્ધા, વિગેરેદ્રારાએ શ્રીશ્રીપાળ.
મહારાજા રાનપદનું સાતમે પદે આરાધન કરતા હતા.
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com