________________
માપન
૩૧
કરનાર થાય તેમાં કેઈપણ પ્રકારનું આશ્ચર્ય નથી.
પૂર્વે જણાવેલું આચારપ્રકલ્પવર સર્વવિરતિવાળા સાધુએ ધર્મકથાકારાએ ધર્મનું નિરૂપણ કરે એ વચન સ્વતંત્ર શાસ્ત્રાનુસારે અને આચારમય ધર્મને અનુસરીને હોય તથા શ્રીવન્દિતા સૂત્રવિગેરેનું વચન જીવાદિક કે દેવાદિક તત્વોને નિરૂપણ કરનાર ગીતાર્થે કહેલા સ્વરૂપને અનુસરીને નહિ કે સ્વયં શાસ્ત્રશ્રેણીને અનુસરવાપૂર્વક ધમકથા પ્રરૂપણને અંગે હોય તેમાં કોઇપણ જાતનું આશ્ચર્ય નથી અને તેથીજ શાસ્ત્રોમાં સ્થાન સ્થાન પર શ્રાવકોનું સ્વરૂપ જણાવતાં ધરાવી એટલે ધર્મના સ્વરૂપને કહેવાવાળા એવું
સ્પષ્ટપણે જણાવવામાં આવે છે, એ અપેક્ષાએ શ્રાવકને પણ તત્વતત્વની જણાવનારી ધર્મગણીરૂપ (નહિ કે સભાપ્રબન્ધરૂપ) ધર્મકથા હોય તેમાં કોઈ જાતનું આશ્ચર્ય જ નથી.
પૂર્વ જણાવ્યા પ્રમાણે પાંચ પ્રકારના સ્વાધ્યાયઠારાએ જ્ઞાનનું આરાધન કરવા છતાં ૫ શ્રત અને ચિંતારૂપ જ્ઞાન દ્વારા થતી કૃતની આરાધના કરતાં પણ ભાવનારૂપ જ્ઞાન દ્વારા થતી જ્ઞાનપદની આરાધના આત્માને Shree Sudharmaswami Gyanbhandararærágyanbhandar.com