________________
૩૭
જામનગરમાં ઉજવાયેલ મહુાત્ ઉદ્યાપનમહાત્સવ યાને જૈનધર્મના ઉપકરણાનું જંગી પ્રશ્નન આત્મ વિકાસ ઉત્સવ
-: તથા :
શ્રીકૅશિવરતિ ધર્મારાધક સમાજનું શું અધિવેશન
જામનગરમાં વેારા ધારસીભાઇ દેવરાજના સુપુત્ર શેઠ પોપટલાલ ધારસીભાઇ તથા ચુનીલાલ લક્ષ્મીચંદ ધારસી ભાઇ તરફથી શ્રીયુત શેડ પોપટલાલભાઇના ધર્મપત્ની અખંડ સૌભાચવતી આઇ ઉજમબેને શ્રીગુરુમહારાજ શ્રીસાગરાનંદસૂરીશ્વરજીના સદુપદેશથી આદરેલ શ્રીઅચિંત્ય માહારમ્યવાળું કલ્યાણકારી શ્રીનવપદ (મેળાજી) તપ તથા પરંપરાએ મેાક્ષસુખ દેનાર શ્રીશ્રુતપ`ચમી તપની સમાપ્તિ નિવિઘ્ન કરેલી તે નિમિત્તે શ્રીબેાધિબીજના અંકુરા સમાન શ્રીઉદ્યાપનમહાત્સવ નીચે મુજબ ઉજવવામાં આવ્યા હતાઃ
ફાગણ સુદ ૧૧ શુક્રવાર કુંભસ્થાપના
શ્રી પંચકલ્યાણકની પુજા
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com