________________
પતિતપાવની ભૂમિમાં ઘણી જ ધામધૂમથી કરેલ છે. ઉપરાંત અઠ્ઠાઇ, અઠ્ઠમ, છઠ્ઠ, આંબેલ, એકાસણાની તપશ્ચર્યા તે અનેક પ્રસંગે કરવાનું ચાલુ જ છે. સામાયિક, પ્રતિક્રમણ દરરોજ, તથા પર્વદિવસે પૌષધેપવાસ કરવાનું ચાલુજ છે. ઉત્તમ શ્રાવિકાને યોગ્ય લક્ષણોથી તેઓ અલંકૃતા છે. તપશ્ચર્યાની કિમત તેઓ ઠીક સમજનારાં છે અને ધર્મકાર્યોમાં સદા અગ્રણી છે. સદશ સંગત પ્રશસ્ય કથિત ૫ સરખે સરખાને સમાગમ શાસ્ત્રકારોએ પ્રશસ્ય કહ્યો છે. આવા ઉચ્ચ ગુણયુક્ત દંપતિનું ધર્મી યુગલ ધર્મકાર્યો કરવા માટે દીર્ધાયુષ્ય ભેગો એમ અંતઃકરણથી ઇચ્છી વિરમીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandarykimararágyanbhandar.com