________________
99૮
તપ અને
ક્ષમાશ્રમણ પહેલાં અને પછી સમુદાયને આશ્રીને છે એમાં કોઇથી ના પાડી શકાય તેમ નથી. વળી આચાર્ય ભગવાન મલવાદીજીના ગુના તાબામાં જ તે વખતનો ભંડાર હતો એટલું જ નહિ પણ તેઓએ કાળ કરતી વખતે તે ભંડાર યક્ષા નામની સાથ્વી કે જે મલવાદીજીની માતા હતી તેને જ સાચવવા સેપિલ હતો. વળી જે સદી સુધીનાં લખેલાં પુસ્તકે ઉપલબ્ધ થાય છે, તે સદી સુધીનાં પુસ્તકમાં તે તે પુસ્તકે તે તે પૂજ્ય આચાર્યાદિક મહાપુરુષોને અમુક અમુક ઉદાર પુરુષોએ લખાવીને અર્પણ કર્યા એમ ખુલ્લા લેખો છે. વળી સાધુઓની સમાચારી જે પ્રાકૃત ગાયાબંધ થએલી છે તેમાં સ્પષ્ટપણે સૂચવે છે કે જ્ઞાનોપકરણો તે ગાડાથી પણ વહેવડાવી શકાય, પણ તે ગાડાંમાં સાધુએ પિતાની ઉપાધિ મેલવી નહિ. પુસ્તકે વિગેરે સાધુના
સ્વામિત્વવાળાં હેવાથી પ્રાયશ્રિતગ્રંથોમાં સાધુના પુરતકાદિ ગ્રહણમાં શ્રાવકશ્રાવિકાને પ્રાયશ્ચિત જણાવેલું છે. વળી દુષમાકાલની એપેક્ષાએ ચરણકરના નિવેદન
માટે તથા કાલિમાદિ મૃતના અવિરછેદને માટે Shree Sudharmaswami Gyanbhandarmarærágyatnbhandar.com