________________
ઉથાપન
૩૨૧
શકમાં જણાવે છે, પણ અહીં તે જેમ શ્રાદ્ધદિનકૃત્યની અંદર આચાર્ય મહારાજ દેવેન્દ્રસૂરિજી પ્રતિદિન જિનચૈત્ય જુહારવા જતાં તથા ગુરુમહારાજને વંદન કરવા જતાં કુટુંબકબીલાના સર્વે સમુદાયને સાથે લઈ અનેક પ્રકારના વાજિત્રાના આડંબર સાથે જવું તેને જેમ શાસનપ્રભાવનાનું કાર્ય ગણે છે, અથવા શ્રીશ્રીહવિધિ વિગેરેમાં શ્રાવકના વાર્ષિક કૃત્યો ગણાવતાં તીર્થપ્રભાવનારૂપી અવશ્ય કાર્ય કરવાનું જે જણાવ્યું છે, તેમાંઆડંબરપૂર્વક આચાર્યાદિકના પ્રવેશમહોત્સવ ને શાસનપ્રભાવનાના કાર્ય તરીકે ગણવેલ છે, અને શ્રી વ્યવહાર સત્રના ભાષ્યની અંદર પ્રતિમાના અધિકારમાં પણ સાધુઓને પ્રવેશમહેસવ શાસનને શોભાવનાર કાર્ય તરીકે ગણાવેલો છે, તેવી જ રીતે અહીં પણ ચૈત્ય જુહારવા માટે, ગુરુવંદન માટે કે ગુરુના પ્રવેશમહોત્સવ માટે અનેક પ્રકારના વાજિ
થી થતે આડંબર શાસનપ્રભાવના શબ્દથી ગણવામાં અાવેલ હેઈ શ્રીપાળ કરતાં શ્રી રત્નશેખરસુરિજી શ્રી શ્રીપાળ ચરિની ૧૨૧૧ મી ગાથામાં-
'. વલ સાઇ માવો અર્થાત માંગલિક Shree Sudharmaswami Gyanbhandamararágyanbhandar.com