________________
પાણ ગાજ મેટા પાયા ઉપર લગભગ ૬૦ હજુરના ખર્ચે ઉજવવામાં આવ્યો હતો, પૃપાદૃ શ્રીસાગરાનંદસૂરીશ્વરજીનું ચાતુર્માસ સેલા.
માં હતું, ત્યારે એ સલાણમાં ઉપાશ્રય બંધાવવામાં અધું ખર્ચ તેમના તરફથી આપવામાં આવ્યું હતું.
ઉપધાન વહેવરાવનાર પહેલી માળ પહેરવાને હક હોય છે, છતાં તે હક છાડી દઇ પણ ૩પ દ ની બેલી બેલીને તેમણે માળ પહેરવાનો રહા લીધા છે.
અત્ર બીજામનગરના બાલમંદિરને તેમના તરફથી દર વરસે લગભગ સવાસો રૂપીઆ ભટ અપાય છે. આવી આવી ના અનેક ઉદારતા તેઓએ બતાવેલી છે અને બતાવતા રહે છે.
વ્યાપારને અંગે એમણ અનેક તડકા છાંયા, કડવી મીઠી, ભીની સૂકી જોઈ છે છતાં તેમની ધર્મભાવના અચલ રહી છે, અને દિવાસાનુદિવસ વૃદ્ધિગત એલી
છે એ ઘણીજ ખુશાલીની વાત કહી શકાય. • Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com