________________
૩૨
વામાં, અષ્ટાહ્નિકા મહોત્સવમાં પ્રભુજીની પ્રતિષ્ઠામહેસમાં, શાંતિસ્નાત્રોમાં તેમજ અનેક સ્વામિવાસોમાં તેમણે પિતાની લક્ષ્મીને છૂટે હાથે સદ્વ્યય કરી જીવનના અનેક લહાવા તેમણે લીધા છે, અને લઈ રહ્યા છે. આ વખતે પણ શ્રીનવપદજી તથા જ્ઞાનપંચમીના તપના ઉદ્યાપનને તેમજ શ્રીદેશવિરતિ ધર્મારાધક સમાજના અધિવેશનને અત્રે પિતાને આંગણે આમંત્રણ આપી તેની સેવા શુશ્રષાને અપૂર્વ લહાવો તેઓએ લીધે છે. ખરેખર લક્ષ્મીને આવા કાર્યોમાં, ઉપયોગ કરી તેઓશ્રી જીવનને સફલ કરે છે, અને સાથે પુરયાનુબંધી પુણ્યવાલી લમી સાબિત કરી આપે છે કારણકે તે વિના લકમને સદુપગ થવા અસંભવત છે.
તેથી દેશવિરતિ ધર્મારાધક સમાજના પાંચમ
માં કારાએલા આપણા વત ધારી આદોની મહાસભા નું છે શ્રી જામનગરમાં ર. ૧૯૯૧ ના ફાગ - સુદ ૧૩-૧૪-૧પ તા. ૧૮-૧૦-૨૦ સેમ, મંગળ, બુધવારે માર્ચ ૧૯૩૫ ના દિવસોમાં ભરાયું હતું. આ પ્રસંગે ઉદ્યાપનમહત્સવ
Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com