________________
તપ અને
જ્ઞાન થવામાં સમ્યગ્દર્શનને કારણ તરીકે માની શકીએ, પશુ સમ્યગ્દર્શન થવામાં સમ્યગ્દાનને કારણ તરીકે માની શકીએ નહ. સમ્યગ્દનવાળાને સમ્યજ્ઞાનની ભુજના કેમ ?
આ વસ્તુ વિચારતાં તત્ત્વાકાર ભગવાન્ ઉમાસ્વાતિવાચકજી વિગેરેની માફ્ક મેક્ષના કારણ તરીકે ગણાત જ્ઞામાં શુદ્ધ જ્ઞાનનેજ સ્થાન આપી સમ્યગ્દર્શનની ઉત્પ ત્તિમાં સભ્યજ્ઞાનની ભુજના હૈવાનું જણાવે છે તે અપેક્ષાએ સમ્યગ્દર્શનની હયાતિ અને કારણતા પહેલેથી હાય અને તેથી તમો ફેંસલો એ પદ સભ્યગ્દર્શનનું વાચક ગણી નમો બાળE એવા જ્ઞાનને જણાવનાર સાતમા પદની પહેલાં મેલવુ જેવુ યેાગ્ય ગણાય, તેવીજ રીતે મેાક્ષમાના કારણ તરીકે ગણાવાતા જ્ઞાનમાં પાંચે પ્રકારના જ્ઞાનને સમાવેશ કરી જ્ઞાનની અને સમ્યક્ત્વની ઉત્પત્તિ સાથેજ રાખવામાં આવે છે તે અપેક્ષાએ પણ સમ્યગ્દર્શનની ઉત્પત્તિ અગ્નિ ઉત્પત્તિ તરીકે ગણીએ અને સભ્યજ્ઞાનની ઉત્પત્તિ તે અગ્નિના દાહક સ્વભાવની ઉત્પત્તિ માક ગણીએ અને તેથી સમ્યગ્દર્શનને છઠ્ઠા
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
.