________________
ઉદાત
પ૬માં કહેલા દનિશબ્દથી ચક્ષુદ્રનાદિ દનાને લેવાના પ્રસંગ તે કાઇપણ પ્રકારે નથી, પણ મેક્ષના માર્ગ તરીકે જ્યાં જ્યાં કારણે દેખાડાય છે, ત્યાં ત્યાં સમ્યજ્ઞાન કરતાં પણ સમ્યગ્દર્શનને પહેલું લેવુ પડે છે, કારણ કે મતિઆદિ અજ્ઞાનેને જ્ઞાનપણે પલટાવનાર જો કાઇપણ હાય તે તે સમ્યગ્દર્શન છે.
૩૦૯
સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન સાથે થવાવાળાં છે છતાં સમ્યગ્દર્શન પૂર્વે કેમ ? સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન બંને સાથે થવાવાળાં હાવા છતાં પણ અજ્ઞાનસ્વભાવને જ્ઞાનસ્વભાવ થવામાં મિથ્યાત્વના નાશ રૂપી કારરૂપ સમ્યકૃત બની શકે છે, પણ મિથ્યાદર્શોનપણું” ફ્રીટીને સમ્યગ્દર્શનપણું થામાં સંજ્ઞાન એ કારણ અની શકતું નથી, જેમ અગ્નિ અને તેને દાહકસ્વભાવ એ અંતે સાથેજ ઉત્પન્ન થાય છે, છતાં અગ્નિને કારણુ માનીને દાહકસ્વભાવને કા` તરીકે માની શકાય, પણ દાઢકસ્વભાવને કારણ માનીને અગ્નિને કા તરીકે માની શકાય નહિ, તેવી રીતે અહીં પણ સમ્યગ્દર્શન અને સમ્યગ્દાન બંનેની ઉત્પત્તિ સાથે છે, તેા પણ સમ્ય
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com