________________
૨૭૬
તપ અને
દર્શનાદિની આરાધના પણ અરિહંતાદિકની આરાધના દ્વારા કરી શકાય છે, પણ અન્યત્ર સિદ્ધ એવા ગુણોને જ નિક્ષેપોમાં લેવાના હોવાથી ત્યાં કેવળ ગુણવાળાઓની આરાધના અને સ્થાપના કરવાની જરૂર પડે છે, અને તેથી તેવી જગપર ગુણીની પ પાસના દ્વારા ગુણેની વંદના અને પર્યું પાસના થઈ ગણી શકાય, પણ આ નવપદની અંદર એકલી સિદ્ધ એવા સમ્યગ્દર્શનાદિ ગુણોની આરાધના ન લેતાં તે સમ્યગ્દર્શનાદિને ઉત્પન્ન કરનારા કાર્યોદ્વારાએ પણ તે સમ્યગ્દર્શનાદિની આરાધના ગણી છે, અને તેથી સિદ્ધ એવા ગુણોની અરિહંતાદિ પાંચ પરમેલીરૂપી ગુણને આરાધવા દ્વારા આરાધના થઈ જાય, પણ સમ્યગ્દર્શનાદિને ઉત્પન્ન કરવાવાળાં કાર્યોને આચરવારૂપ આરાધના અરિતાદિ ગુણીધારાએ મુખ્યપણે થતી નથી, માટે સમ્ય
નાદિને ઉત્પન્ન કરવાવાળા કાર્યો કરવા આદિદ્ધારાએ સમ્યગ્દર્શનાદિની આરાધના કરવા માટે અરિહંતાદિ ગુણીની આરાધનાની માફક જુદી આરાધનાની જરૂર છે, અને તેથી જ સમ્યગ્દર્શનાદિ ચાર પદની આરાધના
મેળવી નવપદોની આરાધના કરવામાં આવી છે. Shree Sudharmaswami Gyanbhandarulmatærøgyanbhandar.com