________________
૨૭૫
આદિ કરવા દ્વારા અને પર્યું પાસનાદિ દ્વારા પણ થઈ શકે છે. એટલે અરિહંતાદિક પાંચ પદોમાં યંત્રમાં અને જાપમાં નમો અરિહંતાણં વિગેરે જેવારાએ નમસ્કાર આદિરૂપ આરાધના અને તેમની પ્રતિમાની કે સાક્ષાત્ વ્યક્તિની પપાસના દ્વારા તે તે પદની આરાધના થઈ શક્તી હેવાથી આગળની ગાથાઓમાં તે પાંચ પ્રકારના ગુણીઓની આરાધને તેઓની પર્ય પાસના આદિદ્વારાએ જણાવી, પણ આગળના સમ્યગ્દર્શનાદિ ચાર ગુણરૂપપદ હેવાથી તેની આરાધના કેવળ નમસ્કાર આદિદ્વારાજ કરી શકાય કે બીજી કોઈ રીતે કરી શકાય ? નવપદમાં સ્વતંત્રપણે ગુણ આશધન લેવાનું કારણ
જો કે એકલા ગુણોની સ્વતંત્રપણે આરાધના એકલા નમસ્કાર આદિદ્ધારાએજ કરી શકાય, પણ શામાં મતિવાન આદિ જ્ઞાનરૂપી ગુણે, કે પ્રતિક્રમણઆદિ ક્રિયાઓના નિક્ષેપ કરતી વખતે શાસ્ત્રકારો તે મતિજ્ઞાનઆદિ ગુણોવાળાને અને પ્રતિક્રમણઆદિ ક્રિયા કરનારાઓને સ્થાપના રૂપે સ્થાપના નિક્ષેપોમાં સ્થાપે છે, તેવી રીતે અહીં પણ સમ્યજ્ઞાનઆદિએ સહિતજ અરિહંત હોવાથી સમ્યગ
Shree Sudharmaswami Gyanbhandavukmarærsgyanbhandar.com