________________
ઉજ્ઞાપન
૨૭૧
હેવાથી તે ગુણીઓ સાક્ષાત વાગ્યે થઈ મુખ્યપદે આરાધ્ય ગણાય, અને ગુણોની આરાધના સાક્ષાત ઉદેશ્ય અને શબ્દથી વાચપણમાં ન હોઇ ગૌણપણેજ ગણાય, માટે જેમ પંચ પરમેષ્ઠી સ્તવ વિગેરેમાં ગુણની મુખ્યતાએ ગુણોની આરાધનાની કરાય છે તેમ નવપદના સમ્યગ્દર્શ. નાદિ પદમાં ગુણોની મુખ્યતાધારાએ ગુણીની ગૌણતા કરીને આરાધના કરાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. જો કે ગુણ, ગુણ શિવાય ભિન કે અન્યત્ર હોયજ નહિ, અને તેથીજ ગુણીઓની વિરાધનામાંજ ગુણોની વિરાધના, અને ગુણીઓની આરાધનામાંજ ગુણોની આરાધના ગણેલી છે, અને તેથી જ જિનેશ્વર ભગવાન આદિની ભકિન કરનારાઓને કેવળજ્ઞાન પ્રાપ્તિ આદિ ફળો અને વિરાધના કરનારને દુર્લભધિપણું આદિ દૂષણો થવાનું શાસ્ત્રકાર સ્થાન સ્થાન પર જણાવે છે, અને તેથી જ કુળ, ગણ અને સંઘના પ્રત્યનીકાને દુર્લભધિ અને અનંત સંસારી થવાનું શાસ્ત્રકારોએ જણાવ્યું છે, એટલું જ નહિ પણ સમગ્ર ગુણાને ગુણરૂપ માનવાવાળા
છતાં પણ ગુણવાળા એવા એક પણ સુદેવને કુદેવ તરીકે Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com