________________
૨૭૦
તપ અને
વિધિપૂર્વક વિસ્તારથી કર્યું, અને તે અરિહંતાદિ પર મેષ્ઠીઓનું આરાધન તે અરિહંતાદિ પરમેટીમાં રહેલા સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રાદિક ગુણોદ્ધારાએજ હોવાથી તે ગુણીની આરાધના દ્વારા ગુણોની આરાધના સ્પષ્ટપણે થઈ ગએલી જ છે અને તેવી રીતે ગુણકારાએ ગુણોની આરાધના, ગુણીઓની વિરાધનાથી થતી ગુણોની વિરાધનાની માફક યોગ્ય જ છે, અને તેથી જ પંચપરમેષ્ઠી મહામંત્રમાં માત્ર ગુણીઓને જ નમસ્કાર કરી તે ગુણીઓની આરાધનાધારાએજ ગુણોની આરાધના થવાનું સર્વ શાસ્ત્રકારોએ જણાવ્યું છે, અને શાસ્ત્રાનુસારી સકલ શ્રદ્ધાસંપન્નએ ગુણીની આરાધનાધારાએજ ગુણોની આરાધના થાય છે એમ માની પંચ પરમેકા મહામંત્રની આરાધનામાંજ પિતાનું ઓતપ્રોતપણું કરેલું છે. ગુણિ આરાધનાની મુખ્યતા કેમ? ગુણિ આરાધનાથી ગુણ આરાધના ને વિરાધનાથી વિરાધનાકેમ?
આવી રીતે ગુણકારાએ ગુણોની આરાધના જો કે થઈ શકે છે અને તે જ પ્રમાણે શાસનસેવકે પ્રવૃત્તિ કરે છે, તે પણ તેમાં ઉદેશ્ય અને શબ્દો ગુણને કહેનારા
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com