________________
ઉથાપન
૨૪૭
જબૂસ્વામી, સ્થૂલભદ્રજી કે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી સરખાની મૂર્તિઓ ભરાવીને તે પોતાના ગચ્છના ગુરાની મહિમા વધારવા માટે જે પધરાવે છે. અર્થાત કેટલાક છે મધ્યમાં પિતાના ગુની પ્રતિમા પધરાવી, તેમની બંને બાજુએ સર્વમાન્ય એવા આચા
ની પ્રતિમાઓ પધરાવી શાસનસ્તંભ એવા આચાર્ય મહારાજાઓની અવજ્ઞા કરવામાં પણ પાછી પાની કરતા નથી. વળી કેટલાકે ગ૭ અને મતના કદાગ્રહમાં એટલા બધા મસ્ત હોય છે કે ત્રિલોકનાથ તીર્થ કર ભગવાન કે સિદ્ધ પરમાત્માની મુતિ ભરાવવાને ઉપદેશ જિંદગીમાં એક વખત પણ ન આપે, અને પોતાના ગચ્છ કે મને વધારનાર કે થાપનાર ગુરુની મૂર્તિએ દરેક માસે અને દરેક સ્થાને ભરાવતા અને પધરાવતાજ જાય. આ સર્વનું પરિણામ એ આવ્યું છે કે શાસ્ત્રાનુસારી શ્રદ્ધાવાળા શાસનપ્રેમીઓને તે વાત ઉસૂત્રની પ્રરૂપણ કરનારા અને ભગવાનના માર્ગને ઉઠાવનારાની પંચાતને લીધે શુદ્ધ દેવ અને શુદ્ધ ગુરુની પ્રતિમાઓની વંદના
આદિક વિધિથી વંચિત રહેવું પડે છે. આ સ્થળે એ Shree Sudharmaswami Gyanbhandaruwmarærágyainbhandar.com