________________
२४९
તપ અને
કની પ્રતિમાને મુકુટ આદિ રાજ્યચિહ્નાથી અલંકૃત કરે છે, અને ચામરઆદિક જે પ્રાતિહાર્યમાં ગણાય તે દ્વારાએ તેની શોભા કરે છે તે શાસ્ત્રદષ્ટિએ કોઈપણ પ્રકારે ઉચિત હોય એમ જણાતું નથી. વળી કેટલાક તે આચાર્યાદિકની પ્રતિમાના આગ્રહમાં એટલા બધા અટવાઈ ગયા છે કે ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની પ્રતમાની પૂજા ભકિત આદિ સંબંધી દરકાર કરતાં પિતાના ગછના સ્થાપક કે પ્રવર્ધક એવા આચાર્યાદિકની પ્રતિમાની પૂજા, ભકિતઆદિની ચિંતા કરે છે. વળી કેટલાક ગછના કદાપ્રહવાળાઓ પોતાના ગછના આચાર્યોની મૂર્તિઓને અન્ય શાસ્ત્રાનુસારી પ્રરૂપણા અને પ્રવૃત્તિવાળા છે ન માને છતાં તેને પરાણે મનાવવા માટે ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની પ્રતિમા કે જે સર્વ શાસનપ્રેમીઓને શિરસાવંઘ હૈય, તેની જોડે ગાદી ઉપર થાપી દે છે. વળી કેટલાકે પિતાના ગચ્છના કદાગ્રહને લીધે પિતાના ગચ્છના આચાર્યો કે જેઓ શાસ્ત્રવિરૂદ્ધ પ્રરૂપણ કરનારા હેઈ સમ્યગ્દષ્ટિને સ્વને પણ વંદ્ય હાય નહિ, તેવાઓની મૂર્તિઓ શાસનમાં સર્વદા વંદનીય એવા શ્રી
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com