________________
૨૪૨
તપ અને
આચાર્યની પ્રતિમાદ્વારે આરાધના કેમ નહિ?
વળી એ પણ વાત ધ્યાનમાં રાખવાની છે કે અરિહંત ને સિદ્ધપદની આરાધનામાં પ્રતિમા ભરાવવી, પૂજા કરવી, વંદન કરવું અને ધ્યાન કરવું એ વિધાન તરીકે જણાવ્યું છે, ત્યારે આચાર્યપદની આરાધનામાં પ્રતિમા કરાવવી પૂજા કરવી કે ધ્યાન કરવું વિગેરે શું પાના વિધાનો લીધેલાં નથી, તેજ સ્પષ્ટ કરે છે કે આચાર્ય પદનું આરાધન કરનારાએ સાક્ષાત્ આચાર્યનું ભક્તિ, બહુમાન આદિ કરવું તેજ આરાધન ગણાય. અર્થાત અરિહંતને સિદ્ધપદની આરાધનામાં જેવી પ્રતિમાકારોએ આરાધના કરવામાં રાધિનતા ગણી આશાતના વર્જન માન્યું છે તેવી રીતે આચાર્યાદિક પદે માં નથી માન્યું તેમાં એ પણ તત્વ હેય કે એક ક્ષેત્રમાં જેમ સર્વકાળે તીર્થકર હતા નથી તેમ અનેક તીર્થકરો પણ એક કાળે હોતા નથી, પણ આચાર્યો સર્વદા નિયમિત હોય છે, અને એકેક ક્ષેત્રે અનેક ભાવાચાર્યો હોવાને સંભવ છે, છતાં જે ઇતર ભાવાચાર્યોની અવજ્ઞા ન હોય તે કોઈપણ એક ભાવાચા“ના ભક્તિ, બહુમાન આદિથી આચાર્યપદનું આરાધન
Shree Sudharmaswami Gyanbhandarkimarærágyanbhandar.com