________________
૨૫
થાય છે, ત્યારે ત્યારે ચોગ્ય શબદોની ગરમાગરમ કે મારી તેમાં ચૈતન્ય પ્રગટાવી આપે છે. આ જ આઠ આઠ વર્ષ થયાં તેઓશ્રીને અહીંની ધિ યંગમેન્સ જૈન સાસાયટીના પ્રમુખ તરીકે ચુંટવામાં આવે છે એ જ તેમની પૂરેપૂરી યોગ્યતાને પુરાવે છે. સંસાયટીનું સુકાન હાથ ધરી નિર્દિષ્ટ ધ્યેય તરફ સ્ટીમરને લઈ જવામાં તેઓમાં અદ્વિતીય આવડત છે. જેમ ઠેઠ વિદ્યાર્થીને કાન ઝાલીને માસ્તર સમજાવે છે તેમ તેઓશ્રી પણ ઘણી વખત સોસાયટીને કાન ઝાલીને, પ્રમાદ છેડાવીને જાગૃતિમાં લાવે છે, અને ધર્મમાં શિથિલ બનતાઓને ધર્મમાં સ્થિર કરી આગળ વધે છે. શ્રીદશવિરતિ ધર્મારાધક સમાજ સાથેનો એમને
સંબંધ પ્રાદેશવિરતિ ધર્મારાધક સમાજના તેઓ આઘોપાદક છે એમ તેના સુકાનીઓનું ખાસ કથન છે. એમણે શ્રીદેશવિરતિ ધર્મારાધક સમાજને પોતાની માની અપનાવી છે. એની દરેક પ્રવૃત્તિને સફળ બનાવવા તને, મન અને ધન સમર્યા છે. શ્રી પાનસર અને મહેસાણા
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com